Aadharcard recruiments computer operators
આધાર કાર્ડ ના કામ કાજ માટે છોકરા-છોકરીઓ ની જરૂર છે.
તરત જ સપર્ક કરો. જેમની પાસે ઓપરેટર આઇડી છે તેમને પહેલા
પસંદગી કરવામાં આવશે. ૫ વર્ષ માટે. અને આધાર કાર્ડ નો નંબર આવી ગયેલ છે એ પણ સંપર્ક કરી શકે છે.
મોબાઇલ નંબર - ૯૯૯૮૫૩૮૪૯૫.